જંગ એ ગુજરાત લાવ્યું છે એક ગંભીર સમસ્યાનું સમાધાન ….એ પણ નિઃશુલ્ક…તો જાણો

0
24

સમગ્ર વિશ્વમાં એચઆઈવી / એઇડ્સ પીડિત ઘણા દર્દીઓ છે ત્યારે આ તમામને મુંજવતા સવાલોના જવાબ તેમજ તેમની સાથે સમાજ નોકરી ધંધામાં થતા ભેદભાવ બાબતે તેઓ શું કરી શકે એનું સમાધાન અમે આપને આપીશુ જેમાં આપનું (દર્દી) નું નામ ગુપ્ત રખાશે તો આપણા ગ્રુપમાં કોઈ પણ HIV/AIDS બાબતે પ્રશ્નો પૂછી શકે છે અથવા જાહેરમાં સવાલ ન કરવા હોય તો મારા વોટ્સએપ નંબર – 9726577953 ઉપર કોલ કે મેસેજ દ્વારા પણ પ્રત્યુત્તર અમે આપીશુ.તો વીના સંકોચ આપ સેવાનો લાભ લઈ શકો છો.

આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે…

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY