રાણપુરમાં શ્રીમતી રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ બાલમંદીરમાં બાળકોને લંચ બોક્સનુ વિતરણ કરાયુ

0
48

બોટાદ જીલ્લાના રાણપુરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ બાલમંદીર ના બાળકોને લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી મુકુંદભાઈ વઢવાણાએ જણાવ્યુ હતુ કે શ્રીમતી રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ બાલમંદીરના નાના બાળકોને લંચબોક્સ આપવામાં આવ્યા છે આ લંચબોક્સ કુસુમબેન ભુપેન્દ્રભાઈ દવે તરફથી ૧૦૦ કરતા પણ વધારે બાળકોને લંચબોક્સ આપવામાં આવ્યા જ્યારે બાલમંદીરમાં લંચબોક્સ નુ વિતરણ ચાલુ હતુ ત્યારે નાના બાળકોમાં એટલો ઉત્સાહ હતો કે બાળકો લંચબોક્સ લઈને બાળકો હસતા હતા આનંદમાં કીલ્લોર કરતા હતા આ દ્રશ્ય જોઈને લંચબોક્સના દાતા કુસુમબેન ભુપેન્દ્રભાઈ દવેના પરિવારના સભ્યોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.આ પરિવાર તરફથી અવારનવાર બાળકોને કંઈક ને કંઈક ભેટ આપવામાં આવે છે જેનુ અમને ગૌરવ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY