મી-ટુ : સલમાન-શત્રુધ્ન પર પૂજા મિશ્રાએ જાતિય શોષણ અને દુષ્કર્મના લગાવ્યા આરોપ

0
9

મુંબઈ,તા.૧૩
મીટુનું તોફાન એક બાદ એકને ઝપેટમાં લઇ રહ્યું છે ત્યારે અભિનેતા અને દિગ્દર્શકો બાદ સુપરસ્ટારના નામ સામે આવ્યા જેને જાણીને તમને વિશ્વાસ નહીં કરો. જણાવી દઇએ કે, હવે સલમાન ખાન અને તેમની ફેમિલી પર પૂજા મિશ્રાએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ સિવાય પૂજા મિશ્રાએ શત્રુધ્ન સિન્હા, અરબાઝ ખાનની સાથો સાથ શત્રુધ્નની પત્ની પર પણ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, એટલુ જ નહીં પરંતુ તેમના પિતાએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ટીવી રિયાલિટી શો બિગ બોસની એક્સ કન્ટેસ્ટેન્ટ પૂજા મિશ્રાએ આ આરોપો બાદ સોશિયલ મીડિયા સલમાન ખાન અને શત્રુધ્ન સિન્હાને લઇને કેટલાક પ્રકારની વાતો થઇ રહી છે.
પૂજા મિશ્રાએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે ફિલ્મ સુલ્તાન સમયે બન્નેની ફેમિલીએ મળીને તેની સાથે સેક્સૂઅલ હેરેસમેન્ટ કર્યું હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પૂજા મિશ્રા આ પહેલા પણ સલમાનને લઇને સામે આવી ચૂકી છે અને કેટલીક વાતો બોલી ચૂકી છે. જા કે, સલમાન ખાન ફિલ્મ ભારતની શૂટિંગ કરી રહ્યા છે અને ઘણા વ્યસ્ત છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં તેમની સાથે કેટરિના કેફ પણ નજરે આવનારી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY