અફઘાનિસ્તાનમાં ચૂંટણી રેલીમાં વિસ્ફોટ : ૧૨ લોકોના મોત,૩૨થી વધુ ઘાયલ

0
7

કાબૂલ,તા.૧૩
શનિવારે અફઘાનિસ્તાનમાં ઇલેકશનની રેલીમાં વિસ્ફોટ થયો છે જેના લીધે ૧૨ લોકોના મોત થાય છે. આ વિસ્ફોટના લીધે ૩૨થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રેલી દરમ્યાન મોટરસાઇકલ પર વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી.
કોઈ આતંકવાદી જૂથ દ્વારા આ હુમલાનો દાવો નથી કરવામાં આવ્યો. નાફીફા ઉમેદવારને સાંભળવા માટે રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા પરંતુ જયારે આ વિસ્ફોટ થયો ત્યારે તે હાજર નહતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY