સુરત, તા. ૩૦
રઘુકુળ માર્કેટના એક વેપારી સાથે રૂ. ૯૯.૧૭ લાખનો ચૂનો ચોપડી બે આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂઇળ મહેસાણા ીજલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામના વતની અને હાલમાં ભટાર- અલથાણ કેનાલ રોડશાલીન એવન્યુ ખાતે રહેતા પ્રકાશભાઈ પટેલની રિંગરોડ રઘુકુળ માર્કેટ ખાતે કાપડની દુકાન આવેલી છે. ગત જુલાઈ-૨૦૧૮ થી ૮મી અોક્ટોબરના માયા ફેશનના વહીવટકર્તા વિજય ચંપાલાલ છાજડે તથા મનોજ પાંડે કાપડનો માલ ઉધારમાં મેળવ્યો હતો. ત્યારબાદ ૨૦ થી ૨૨ દિવસમાં પેમેન્ટ નહીં ચૂકવી દુકાન તથા મોબાઈલ ફોન બંધ કરી રૂ. ૯૯.૧૭ લાખનો વિશ્વાસઘાત કરી ઉધનાના માયા ફેશનના વહીવટ કર્તા વિજય છાજડે તથા મનોજ પાંડે (દલાલ) ફરાર થઈ ગયા હતા. પોલીસે વિશ્વાસï ઘાતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




