રાણપુરમાં મેઘરાજા મહેરબાન બે ક્લાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ પડ્યો

0
667

વરસાદ શરૂ થતાની સાથેજ લાઈટ જતા રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા

બોટાદ જીલ્લા ના રાણપુર માં મેઘરાજા મહેરબાન બપોરના બે વાગ્યે શરૂ થયેલો વરસાદ ચાર વાગ્યા સુધી માં આશરે બે ક્લાક માં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી પડતા નિચાણવાળા વિસ્તાર એવા ગાયત્રી સોસાયટી,વૃદાંવન સોસાયટી,કૈલાશનગર,બસ સ્ટેશન રોડ,મદનીનગર,અશરફી પાર્ક,ખ્વાજાપાર્ક સહીતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે વરસાદ શરૂ થતાની સાથેજ લાઈટ પણ જતી રહી હતી અચાનક કાળા ભંમર જેવા વાદળ આવીને રાણપુર માં ધોધમાર વરસાદ વરસી પડતા લોકો આનંદ માં આવી ગયા હતા ને રસ્તા ઉપર નાહવા નિકળી પડ્યા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY