બોટાદ જીલ્લાના રાણપુરમાં ઘણા વેપારીઓ એકના એક તેલમાં વારંવાર ફરસાણ તળી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહયાનુ ધ્યાનમાં આવેલ છે.
કેન્દ્ર સરકારે કડક કાયદો કરી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ૧.૭.૨૦૧૮. થી વારંવાર ફરસાણ એક તેલમાં ન તળવાનો કાયદો લાવેલ હોવા છતા ઘણા દુકાનવાળા તથા લાળીવાળા કાળા કાળા કડદા જેવા તેલમાં ફરસાણ તળી રહયા છે.જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક દરોડા પાડે કારણ કે ફરસાણના ભાવ તનતનાવીને વસુલ કરવામાં આવે છે.તો તાત્કાલિક પગલા ભરવા લોક માંગણી છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



