રાણપુરમાં પ્રિન્ટ કરતા વધારે રૂપિયા પડાવાતા હોવા છતા તંત્ર મૌન.

0
233

એમ.આર.પી. થી વધારે રૂપિયા લેવામાં આવે તો તે સજાને પાત્ર છે તેવો કેન્દ્ર સરકાર કાયદો લાવી હોવા છતા ઘણી ચીજવસ્તુના MRP કરતા વધારે રૂપિયા લેવાતા હોવાનુ ધ્યાનમાં આવેલ છે.

રાણપુરમાં અમુલ દુધ ની નાની ૮.૫૦ વાળી થેલીના ૧૦ દહીની ૧૦ વાળી થેલીના ૧૨ અને ૧૩,૨૦ વાળી થેલીના ૨૨,૨૬ વાળી થેલીના ૨૮,તથા ૪૮ વાળી થેલીના ૫૦ રૂપિયા લેવામાં આવે છે ફ્રીજીંગ ચાર્જના નામે ૨૦ ટકા થી લઈને ૮ ટકા સુધી વધારાનો ચાર્જ વસુલ કરવામાં આવે છે.તો આ તંત્રની મીઠી નજર હેઠળ થાય છે કે મીલીભગત થી થાય છે તે સમજાતુ નથી.આજ વસ્તુ બોટાદમાં પ્રિન્ટ ભાવે વેચાય છે.આમ કેમ તપાસ કરવી જરૂરી છે..

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY