ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.એસ.ચૌહાણનાઓની સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અનુસંધાને પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડ ભરૂચ સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા ભરૂચ સી“ડીવી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સી”ડીવી પો.સ્ટે. ગુરનં. ॥ ૩૫૩/૨૦૧૮ પ્રોહી ક. ૬૫ એ ઇ ૯૮ (ર) મુજબના ગુનાઓમાં પકડવાનો બાકી આરોપી કિશનભાઈ અશોકભાઈ ચુડાસમા ઉ.વ.આ ૩૦ રહે વેજલપુર પારસીવાડ મહેશ ખમણની સામે ભરૂચ જી.ભરૂચ નાને ભરૂચ વેજલપુર વિસ્તારમાંથી તા. ૧૭/૦૧/૧૯ ના રોજ અટક કરી સી”ડીવી પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






