ડિજિટલ સિક્યોરિટીના દાવા પોકળ : ડેટા લીક મામલામાં ભારત બીજા નંબરે

0
7

ન્યુ દિલ્હી,તા.૧૭
ભારત ડેટા હેકિંગના મામલાઓમાં આ વર્ષના પહેલા છ માસિક તબક્કામાં અમેરિકા પછી બીજા નંબર પર છે. ડિજિટલ સુરક્ષા કંપની ગેમાલ્ટોના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૮ના પહેલા છ માસિક તબક્કામાં આધાર હેકિંગના મામલામાં એક અબજ રેકોર્ડ ચોરી થયા છે. આમાં વ્યક્તિના નામ, એડ્રેસ અને બીજી વ્યક્તિગત માહિતીઓનો સમાવેશ થાય છે. આ મામલામાં UIDAIને મોકલેલા ઇ-મેઇલનો પણ જવાબ નથી મળ્યો.રિપોર્ટ પ્રમાણે ભારતમાં આધારની માહિતી લીક થવાના કારણે હેકિંગનો આંકડો ઉંચો છે. ગેમાલ્ટોના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં સૌથી વધારે હેકિંગના મામલા પ્રકાશમાં આવ્યા છે. વૈશ્વિક સ્તરના આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે હેકિંગના કુલ કિસ્સાઓમાંથી ૫૭ ટકા કિસ્સાઓ માત્ર અમેરિકામાં બન્યા છે. જોકે, અમેરિકાના હેકિંગના મામલાઓમાં છેલ્લા છ મહિનામાં ૧૭ ટકા ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરના કુલ હેકિંગમાં ૩૭ ટકા હેકિંગના કિસ્સા ભારતમાં બન્યા છે. આમ, ભારતમાં કુલ ૧ અબજ જેટલા ડેટા ચોરીના મામલા સામે આવ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે અબજ યુઝર્સના ડેટા હેક થયા છે. વૈશ્વિક સ્તરે આ બહુ મોટી ઘટના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ ૫૦૦ રૂ. આપીને ૧.૨ અબજ ભારતીય

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY