સ્થુળતા રોગો માટે કારણરૂપ

0
168

કેટલાક લોકો વારંવાર બીમાર થઈ જાય છે અને નોકરી પર રજા પડી જાય છે. આડેધડ નોકરીમાં રજા પડવાના કારણે વ્યક્તની પ્રતિષ્ઠા ઉપર માઠી અસર થાય છે. વારંવાર બીમાર કેમ થઈ જવાય છે

અને ઓફિસમાં રજા કેમ પડે છે તેને લઈને હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નબલી રોગપ્રતિકારક ક્ષમતાના લીધે વારંવાર વ્યક્ત નાની મોટી બિમારીઓથી ઘેરાઈ જાય છે. રોગપ્રતિકારક ક્ષમતાને વધતી જતી સ્થૂળતા માઠી અસર કરે છે. રોગપ્રતિકારક ક્ષમતાને સ્થૂળતા ઘટાડે છે. સ્થૂળતા અને રોગપ્રતિકારક ક્ષમતા વચ્ચે સીધા સંબંધ રહેલા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સ્થૂળતા અને નબળી રોગપ્રતિકારક ક્ષમતા વચ્ચે આંતર સંબંધો રહેલા છે.

સામાન્ય રીતે ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકો તાવ, શરદી ગરમી, અન્ય પ્રકારના ઇન્ફેક્શનો, હાથપગના દુખાવાથી પીડીત રહે છે. રોગપ્રતિકારક શક્ત ઘટવાનો મતલબ એ છે કે વજન ઘટે છે. જુદા જુદા રોગો સામે લડવામાં સક્ષમ રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જવાથી બિમારીઓ સંકંજા વધુ મજબૂત બનાવે છે. સાથે સાથે વહેલી તકે બિમારીમાંથી રિકવર થવામાં પણ સમય લાગે છે. હાઈફેટનો મતલબ ઓછા આયુષ્ય સાથે સંબંધિત છે. સાથે સાથે સામાન્ય રીતે વય સંબંધિત બિમારીઓનો ખતરો વધી જાય છે. બાયોલોજીકલ વયની સરખામણીમાં રોગપ્રતિકારક ક્ષમતાની કામગીરી વયની પ્રક્રિયા સાથે વધી સીધા સંબંધ ધરાવે છે. આનો મતલબ એ થયો કે જા તમારી વય ૫૦ વર્ષની છે અને રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત છે તો બાયોલોજીકલ વય માઠી અસર કરશે નહીં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY