Friday, November 6, 2026
Home Tags નિફ્ટી

Tag: નિફ્ટી

શેરબજારમાં મંદીઃ સેન્સેક્સ ૩૮,૯૬૩ અને નિફ્ટી ૧૧,૭૧૨ પર બંધ

મુંબઈ,તા.૩ દિવસના અંતે શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સે ૩૯૦૦૦ની સપાટી ગુમાવી છે. ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ -૧૮.૧૭ અંક એટલે કે...

શેરબજારમાં ઉછાળોઃ સેન્સેક્સ ૧૬૦ અંક વધ્યો, નિફ્ટી ૧૧,૬૪૩ પર બંધ

મુંબઈ,તા.૧૨ શેરબજારમાં શુક્રવારે દિવસના અંતે ઉછાળો જાવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ યથાવત રહ્યો છે. જેમાં સેન્સેક્સ +૧૬૦.૧૦ અંક એટલે કે ૦.૪૧ ટકા વધીને ૩૮,૭૬૭.૧૧ પર...

સેંસેક્સમાં ૨૨૨ પોઈન્ટ તૂટીને બંધ, નિફ્ટી ૧૧,૫૦૦ની નીચે ગગડ્યો

મુંબઇ,તા.૨૨ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં થયેલી નફાવસુલીએ બજારમાં પ્રી-ઈલેક્શન રેલી પર રોક લગાવી છે. શુક્રવારે ઓયલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો અને બેકીંગ શેરોમાં જબરદસ્ત વેચવાલી...

સેન્સેક્સ ૧૪૨ અંક વધી ૩૫૮૯૮એ બંધ : નિફ્ટી ૧૦૭૯૦ની નીચે

મુંબઇ,તા.૨૧ શેરમાર્કેટમાં આજે બીજા દિવસે મજબૂતાઈ રહી હતી. જા કે વીકલી એક્સપાયરીના કારણે છેલ્લા કલાકમાં ઉપરી સ્તર પર દબાણ બનેલુ છે સેન્સેક્સ અને નિફ્ટી બંને...

સેન્સેક્સમાં ૧૫૦ અંકનો કડાકોઃ નિફ્ટી ૧૦૯૦૦ના સ્તરથી નીચે ગગડી

મુંબઇ,તા.૧૧ અઠવાડિયાની શરૂઆતમાં આજે બજારમાં વેચવાલીનો માહોલ રહ્યો. આજના કારોબારમાં નિફ્ટી ૦.૫ ટકાની કમજારી સાથે ૧૦૯૦૦ના સ્તર પર ગગડ્યો હતો. સેન્સેક્સમાં આજે ૧૫૦ પોઈન્ટનો કડાકો...

ભારે ઉથલ-પાથલ બાદ, સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ

મુંબઈ,તા.૩૦ બજેટ પહેલા બજારમાં ટેન્શનનું વાતાવરણ છે. બજારમાં આજે ભારે ઉથલ-પાથલ ભર્યો કારોબાર જાવા મળ્યો હતો. કાલે જાન્યુઆરી વાયદા સીરીઝની એક્સપાયરી પણ છે અને આ...

સેન્સેક્સમાં ૧૭૦ પોઈન્ટનો કડાકો, નિફ્ટી ૧૦૯૦૦ની સપાટીએ બંધ

મુંબઈ,તા.૨૫ શેરમાર્કેટમાં શુક્રવારે ચઢાવ ઉતાર વચ્ચે કારોબાર જાવા મળ્યો હતો. માર્કેટે શરૂઆતમાં આજે તેજી સાથે કરી હતી પણ કારોબારના અંતમાં માર્કેટે પોતાની તેજી ગુમાવી દીધી...

સેન્સેક્સમાં ૮૬ પોઈન્ટનો વધારો, નિફ્ટી ૧૦૮૫૦ની સપાટી પર બંધ

મુંબઇ,તા.૨૪ સતત બે દિવસ કમજોરી સાથે માર્કેટમાં આજે ફરી તેજી જાવા મળી હતી. આજે સમાચારોના જાર પર માર્કેટે છેલ્લા કલાકમાં તેજ ગતી પકડી. આજના કારોબારમાં...

સેન્સેક્સમાં ૩૩૬ પોઈન્ટનો કડાકો, નિફ્ટી ૧૦,૮૩૨ના સ્તર પર બંધ

સનફાર્મા ટાપ ગેનર રહ્યો મુંબઈ,તા.૨૩ માર્કેટમાં બુધવારે કડાકા સાથે બંધ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં ૩૩૦ પોઈન્ટથી વધુનો કડાકો બોલ્યો હતો. નિફ્ટીમાં લગભગ ૧ ટકાના કડાકા...

સેન્સેક્સમાં ૧૯૦ પોઈન્ટનો વધારો, નિફ્ટીએ ૧૦૯૫૦ની સપાટી જાળવી

મુંબઇ,તા.૨૧ અઠવાડિયાની શરૂઆતમાં માર્કેટમાં તેજી સાથે થઈ હતી. આજે રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને ઈન્ફોસિસના દમ પર માર્કેટમાં શાનદાર તેજી જાવા મળી હતી. આજના કારોબારમાં સેન્સેક્સમાં...