મુંબઈ,તા.૧૨
શેરબજારમાં શુક્રવારે દિવસના અંતે ઉછાળો જાવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ યથાવત રહ્યો છે. જેમાં સેન્સેક્સ +૧૬૦.૧૦ અંક એટલે કે ૦.૪૧ ટકા વધીને ૩૮,૭૬૭.૧૧ પર અને નિફ્ટી +૪૬.૭૫ અંક એટલે કે ૦.૪૦ ટકા વધીને ૧૧,૬૪૩.૪૫ પર શેરબજાર બંધ થયું છે.
શેરબજારમાં શુક્રવારે ખુલતાની સાથે ઉછાળો જાવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +૮૩.૬૮ અંક એટલે કે ૦.૨૨ ટકા વધીને ૩૮,૬૯૦.૬૯ પર અને નિફ્ટી +૨૧.૭૫ અંક એટલે કે ૦.૧૯ ટકા વધીને ૧૧,૬૧૮.૪૫ પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું હતુ. ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં દિવસના અંતે માર્કેટમાં ધીમી ચાલ જાવા મળી હતી. જેમાં સેન્સેક્સ +૨૧.૬૬ અંક એટલે કે ૦.૦૫૬ ટકા વધીને ૩૮,૬૦૭.૦૧ પર અને નિફ્ટી +૧૨.૪૦ અંક એટલે કે ૦.૧૧ ટકા વધીને ૧૧,૫૯૬.૭૦ પર આવી શેરબજાર બંધ થયું હતુ. પણ આજે શેરબજાર વધારા સાથે ખુલતા અને દિવસના અંતે પણ ઉછાળો આવતા માર્કેટમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



