Friday, November 6, 2026
Home Tags સિમ્બા

Tag: સિમ્બા

‘સૂર્યવંશી’માં અક્ષય કુમારની સાથે ‘સિંઘમ’ તથા ‘સિમ્બા’ જોવા મળશે

મુંબઈ,તા.૨ અક્ષય કુમાર, રણવીર સિંહ તથા અજય દેવગન ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં સાથે જોવા મળશે. અક્ષય કુમાર આ ફિલ્મમાં લીડ હિરો છે. રણવીર તથા...

‘સિમ્બા’નું બોક્સ ઓફીસ કલેક્શન ૧૯૦.૬૪ કરોડને પાર

મુંબઈ,તા.૭ બોલીવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ બાક્સ આૅફિસ પર નાનસ્ટાપ કમાણી કરી રહી છે. એક્શન અને કામેડીથી ભરપુર રોહિત શેટ્ટીની આ મસાલા ફિલ્મે તાબડતોડ...

બોક્સ ઓફિસ પર ‘સિમ્બા’એ ધૂમ મચાવી, ૭ દિવસમાં ૧૫૦ કરોડની કમાણી

મુંબઈ,તા.૪ સિમ્બાએ ભારતમાં ૧૫૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. વિદેશોમાં પણ આ ફિલ્મે પહેલા સાત દિવસમાં પચાસ કરોડથી વધારેની કમાણી કરી છે. જો ફિલ્મના...

‘સિમ્બા’એ ધૂમ મચાવી, ફિલ્મ ૧૦૦ કરોડનાં ક્લબમાં સામેલ

મુંબઈ,તા.૩૧ રણવીર સિંહની લેટેસ્ટ રિલીઝ સિમ્બા તેની અત્યાર સુધીની સૌથી મોટી સોલો હિટ પુરવાર થઈ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે રોહિત શેટ્ટીની ફિલ્મે વીકેન્ડમાં ૭૫ કરોડની...

સિમ્બાનું ટાઈટલ ટ્રેક ‘આલા રે આલા’ રીલીઝ

મુંબઈ,તા.૨૦ રણવીર સિંહને એનર્જીનો પાવરહાઉસ કહેવામાં આવે છે. પછી કોમેડી હોય કે એક્શન દરેકમાં તે જબરદસ્ત બનાવી દે છે અને જ્યારે ગીતોની વાત હોય તો...

‘સિમ્બા’માં અજયની એન્ટ્રી દમદાર : રણવીર સિંઘ

મુંબઈ,તા.૧૭ રણવીર સિંઘની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ-ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં...

‘સિમ્બા’ ભારતીય માર્વેલ જેવી એક્શન ફિલ્મ છે ઃ રોહિત શેટ્ટી

મુંબઈ,તા.૪ એેકસો કરોડની ફિલ્મોની ક્લબના સ્થાપક મનાતા ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ એવો દાવો કર્યો હતો કે અમારી ફિલ્મ સિમ્બા ભારતીય માર્વેલ એક્શન જેવી બની...

‘સિમ્બા’માં અજય દેવગણનો કેમિયો હશે

મુંબઈ,તા.૧૬ ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણનો એક કેમિયો હશે એેવી માહિતીએ બોલિવૂડમાં વિસ્મયની લાગણી...

‘સિમ્બા’માં બાજીરાવ સિંઘમની એન્ટ્રી..!!

મુંબઈ,તા.૭ રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ‘સિમ્બા’માં રણવીર સિંહ સંગ્રામ ભાલેરાવ નામના એક પોલીસ ઇન્સ્પેક્ટની ભૂમિકામાં દેખાશે આ વાત તો જગજાહેર છે. તાજી અને...