એક જ પરિવારના છ વ્યક્તિ અર્થી ઉઠી,ગામ આખુ હિબકે ચઢ્યુ

0
38

વઢવાણ,તા.૧૮
રાજકોટ-અમદાવાદા નેશનલ હાઇવે ઉપર અકસ્માતમાં વઢવાણના એક જ પરિવારના છ વ્યક્તિના મોત નીપજ્યા હતા. સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આજે રવિવારે સવારે એક સાથે છ અરથી ઉઠી હતી. જેના પગલે સમગ્ર વઢવાણમાં શોકની લાગણી ફેલાઇ હતી.
એક સાથે છ અંતિમયાત્રા નીકળતા આખું ગામ શોકમય હતું. રવિવારે સવારે એક સાથે છ વ્યકિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તો બે લોકોને ગંભીર ઇજા પણ પહોંચી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY