વઘઈ-માંગરોળ-સાપુતારામાં ૪ અને વ્યારામાં ૩ ઈંચ વરસાદ

0
158

ઉમરપાડા અને સોનગઢમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો
સુરત, તા.૧૮
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ નોîધાયો છે. વઘઈ-માંગોરળ અને સાપુતારામાં ચાર ચાર ઈંચ જેટલો વરસાદ નોîધાયો છે. તે સિવાય અન્ય તાલુકાઅોમાં ઝરમર વરસાદી ઝાપટા થયા છે.
સુરત જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન તમામ તાલુકાઅોમાં ઝરમર વરસાદ નોîધાયો છે. બારડોલીમાં ૩૮મીમી, ચોર્યાસીમાં ૩૯મીમી, કામરેજમાં ૩૦મીમી, મહુવામાં ૨૪મીમી, માંડવીમાં ૪૨મીમી, માંગરોળમાં ૮૮મીમી, અોલપાડમાં ૨૨મીમી, પલસામામાં ૩૬મીમી, સુરત શહેરમાં ૧૧મીમી અને ઉમરપાડામાં ૫૫મીમી જેટલો વરસાદ થયો છે.
નવસારી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન નવસારીમાં ૧૦મીમી, જલાલપોરમાં ૧૧મીમી, ગણદેવીમાં ૨૧મીમી, ચીખલીમાં ૫મીમી, ખેરગામમાં ૧૬મીમી, વાંસદામાં ૧૯મીમી, વલસાડમાં ૧૧મીમી, પારડીમાં ૨૫મીમી, વાપીમાં ૧૬મીમી, ઉમરગામમાં ૧૨મીમી, ધરમપુરમાં ૫મીમી, કપરાડામાં ૧૫મીમી, આહવામાં ૧૬મીમી, ઘઈમાં ૯૫મીમીï, સુબીરમાં ૯મીમી, સાપુતારામાં ૮૪મીમી, વાલોડમાં ૩૦મીમી, વ્યારામાં ૭૨મીમી, સોનગઢમમાં ૪૮મીમી ઉચ્છલમાં ૧૨મીમી, ડોલવમણમાં ૨૦મીમી, વરસાદ નોîધાયો છે. આજે સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. આજે દિવસ દરમ્યાન સૌથી વધુ વરસાદ વઘઈમાં ૪૧મીમી નોîધાયો છે તે સિવાય અન્ય તાલુકામાં ઝાપટા થયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY