માત્ર ફોન કરો ને જાણી લો બસનો ટાઇમ, આ છે ગુજરાત ST બસ ડેપોના નંબર્સ

0
6686

અનેકવાર તમારે સવારમાં વહેલા કે કોઇ પણ સમયે બહાર ગામ જવું હોય તો તમે મોટાભાગે એસટીબસનો ઉપયોગ કરો છો. આ સમયે તમને ખ્યાલ હોતો નથી કે તમને કયા સમયે બસ મળશે. મુશ્કેલી એ રહે છે કે તમારા વિસ્તારના બસ ડેપોના નંબર્સ પણ તમારા હાથવગા હોતા નથી કે તમે તરત જ ફોન કરીને બસનો સમય પૂછી શકો.

આજે અમે આપને આપના શહેરના બસ ડેપોના નંબર્સ આપી રહ્યા છીએ જેને તમે સેવ કરીને તમારા ફોનમાં રાખી શકો છો અને જરૂર પડે ત્યારે તરત જ 1 કોલ કરીને તમારું કામ સરળ બનાવી શકો છો. તો નોંધી લો આ ખાસ અને જરૂરી ગણાતા નંબર્સ.
★★★★★★★★★★★■
અડાજણ ગામ  2765221
અમદાવાદ  079 25463360
અમદાવાદ  079 25463386
અમદાવાદ  079 25433396
અમદાવાદ  079 25463409
અંબાજી  02749 262141
અમરેલી  02792 222158
આણંદ  02692 253293
અંજાર  02836 242692
આહવા  220030
અંકલેશ્વર  02646 247030
બગસરા  02796 222061
બાલાસિનોર  02690 266026
બાંટવા  02874 241444
બારડોલી  02622 220188
બારેજા  02718 3823221
બારીયા  220271
બરવાડા  237450
બાવળા  02714 3432827
બાયડ  02779 222041
બેચરાજી  02734 286337
ભચાઉ  02837 224049
ભરૂચ  02642 260609
ભાવનગર  0278 2424147
ભિલોડા  232022
ભુજ   02832 220002
બીલીમોરા   02634 284414
બોડેલી  220800
બોરસદ  02696 220028
બોટાદ  02849 251420
ચલાસમા  02734 222060
ચંડોળા   251420
ચંડોળા   5463360
છોટા ઉદેપુર   02669 232054
ચોટિલા   02751 280313
ડભોઇ   02663 256343
સજાવટ   02699 244277
દાહોદ   02673 220043
દહેગામ   02716 3632601
ધંધુકા  02713 3323045
ધાંગધ્રા  02754 262954
ધરમપુર  02633 242023
ધારી  02748 225040
ઢસા  02847 223044
ધોળકા  02714 3422576
ધોરાજી  02824 221845
દીયોદર  02735 244453
ડીસા  02743 221600
દ્વારકા  02892 234204
ઈડર  02778 250091
ગઢડા  02847 253556
ગાંધીનગર  02711 3222842
ગારીયાધાર  02843 250055
ગોધરા  02672 241923
ગોંડલ  02825 220096
હાલોલ  02672 220422
હરીઝ   02733 222065
હિંમતનગર  02772 241233
ઇડર  02778 250091
જંબુસર  02644 220138
જામજોધપુર  02898 220098
જામનગર   0288 2550270
જસદણ   02821 220220
જેતપુર   02823 220116
જૂનાગઢ  0285 2630303
જૂનાગઢ  0285 2631226
કડી  02764 242716
કલોલ  02764 223113
કપડવંજ 02691 252816
કરજણ  02668 232064
કેશોદ  02871 236016
ખંભાડિયા  02833 234772
ખંભાત  02698 220242
ખેડા  02694 222034
ખેડબ્રહ્મા  02775 220044
ખેરાલુ   02761 231027
કોડીનાર  02795 221398
લિંબડી  02753 260083
લુણાવાડા 02674 250001
મહુધા   2572526
મહુવા  02844 222217
મકરપુરા   2647204
માંડવી   02623 232544
માંગરોળ   02878 222093
માણસા   02763 270016
માતર   02694 285536
મહેસાણા   02762 251151
મોડાસા   02774 246239
મોરબી   02822 230701
મુન્દ્રા   02838 222125
નડિયાદ   0268 2566411
નડિયાદ   0268 2568965
નખત્રાણા   02835 222129
નલીયા  02831 222119
નારગોલ   267223
નવસારી   02637 258976
નવસારી   02637 254976
પાદરા   02662 222313
પાલનપુર   02742 252339
પાલીતાણા  02848 252168
પાટણ   02766 222222
પેટલાદ 02697 224371
પોરબંદર   0286 2240959
પ્રાંતિજ   02770 230519
રાધનપુર   02746 275388
રાજકોટ   0281 2235025
રાજકોટ  0281 2235026
રાજપીપળા   02640 220037
રાજુલા   02794 222070
રાપર   02830 220002
સંતરામપુર   02675 220029
સાવરકુંડલા   02845 222626
સાવલી   02667 222827
શિહોર   02846 222174
સિદ્ધપુર   02767 220314
સુરત શહેર   0261 2426972
સુરત Village1  0261 2443288
સુરત Village2  0261 2422006
સુરેન્દ્રનગર  02752 221152
તળાજા  02842 222054
તલોદ  02770 220687
તારાપુર  02698 255627
થરાદ  02737 220314
ઉના  02875 221600
ઉપલેટા  02826 221449
ઉંઝા  02767 253565
વડનગર  02732 222054
વડોદરા શહેર  0265 2793887
વડોદરા ગામ   02652794700
વલભીપુર   02842 244465
વલસાડ   02632 244161
વાપી   0260 2465731
વાસદ   02693 274205
વેરાવળ   02876 221666
વિજાપુર   02763 220014
વિરમગામ   02715 3533233
વિસનગર   02765 231330
વાંકાનેર   02828 220558
ઝાઘડીઆ   220031
ઝાલોદ 02679 22417

સૌજન્ય: S.T ગરવી ગુજરાત

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY