ડેડીયાપાડા  ના અણદું  ગામમાં  પોતાના  ભાગની  જમીન  ની ચિંતામાં  દંપતીએ ફાસો  ખાઈ આપઘાત  કર્યો  

0
316

રાજપીપલા:  નર્મદા જિલ્લાના  અણદું ગામમાં રહેતા રામજીભાઈ  ખપાટિયાભાઈ વસાવા ના પિતાની   માલિકીની  જમીન પૈકી મહુડા  વાળા ખેતરવાળી જમીનની વન સમિતિ  દ્વારા માપણી  કરતા હવે જમીન જતી  રહેશે  તો શું કરીશું  તેવી ચિંતા  માં રહેતા રામજી  વસાવા અને તેમની  પત્ની  લક્ષ્મીબેન   એ ગત તારીખ 21 થી 22 એપ્રિલ  દરમિયાન મહુડા ના કાળા ખેતરના  સેઢા ઉપર  આવેલા  આંબલીના  ઝાડની ડાલી સાથે સાડી  બાંધી  દંપતીએ પોતાની જાતે  ફાસો ખાઈ આપઘાત કરી લેતા આ બાબતે તેમના  ભાઈ નરપત વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને  ખબર  આપતા પોલીસે  આ બાબતે વધુ  તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY