પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના ફરિયાદી પાસે તપાસ માં ગુનાની માત્રા ઓછી કરી જામીનપાત્ર ગુનો બતાવી સ્વીફર ગાડી ને જામીન પર છોડવા એક લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલ જે બાબતે ફરિયાદી પાસેથી આજરોજ ૫૦ હજાર રૂપિયાની રકમ લાંચ પ્રથમ હપ્તા પેટે સાક્ષીઓ ની હાજરી માં લેતા કથિત પોલીસ કોન્સ્ટેબલ વિપુલ વાઘેલા ના વહીવટદારો એ રંગેહાથ ઝડપાઈ જઇ ગુનો કરેલ આ કામનો પોલીસ કોન્સ્ટેબલ વિપુલ વાઘેલા વોન્ટેડ છે જ્યારે બે ખાનગી વ્યક્તિઓ જેમને લાંચ સ્વીકારી તેમની અટક કરેલ છે. વધુ તપાસ એસીબીના પોલીસ-ઇન્સ્પેક્ટર બારોટ ચલાવી રહ્યા છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






