બ્રહ્મસમાજ દ્વારા આવનારી જીપીએસસીની પરીક્ષા સંદર્ભે દર શનિ-રવિ વારે ગાંધીનગર ખાતે કોચિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે

0
362

આવનારી જીપીએસસી DySO-Dy. Mamlatdar અને Class 1-2 ની આવનાર ભરતીને ધ્યાનમાં રાખી અને સમસ્ત બ્રહ્મ સમાજ, ગાંધીનગર ખાતે ટૂંક સમયમાં વીકેન્ડ બેચનુ આયોજન કરવામાં આવનાર છે. આ બેચમાં જોડાવા ઇચ્છુક વિદ્યાર્થીઓ /વાલીઓએ વધુ માહિતી માટે નીચેના નંબર પર Whatsapp દ્વારા રોહિતભાઈ દવેનો સંપર્ક કરવા વિનંતી છે. 7096856530

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY