“જીવતા મહાદાન રક્ત દાન, મૃત્યુ બાદ દેહદાન”ડો.પ્રફુલ શિરોયા

0
159

લોર્ડ ક્રિષ્ના યુથ ક્લબ અને રેડ ક્રોસ ચોર્યાસી બબ્રાન્ચ ના સહયોગ થી મોટા વરાછા સુરત ના યુવાનો દ્રારા થેલેસેમિયા ના બાળકો ના હીતાર્થે મહારક્તદાન શિબિર નુ આયોજન અભિષેક-૨ રેસીડેન્સી,સુદામા ચોક,મોટા વરાછા મુકામે આજ રોજ રાખવામા આવેલ હતુ.

કાર્યક્રમ મા દિપ પ્રાગટ્ય સુરત સિટી ના મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા ના વરદ હસ્તે કરવામા આવ્યુ હતુ.
તથા અતિથિ વિશેષ તરીકે
લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ના સ્થાપક હોમગાર્ડ કમાન્ડન્ટ
ડૉ. પ્રફુલભાઈ શિરોયા
તથા માજી ધારાસભ્ય
પ્રફુલભાઈ પાનસેરીયા
અને પોલિસ ઇન્સ્પેક્ટર
હરેશભાઈ પુરાણી ની વિશિષ્ઠ ઉપસ્થિતિ રહી હતી.

જેમા થેલેસેમિયા રોગ માટે જન જાગૃતિ અભિયાન પણ રાખવામા આવ્યુ હતુ.
વિશેષ માં વરાછા વિસ્તાર મા પહેલી વખત લેડીઝ માટે અલગ રક્તદાન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનું સંપુર્ણ સંચાલન લેડીઝ વોલેન્ટીયર ટિમ દ્રારા અદ્ભૂત રીતે કરવામા આવ્યુ હતુ.
આ કેમ્પ મા અનેક સેવાકીય સંસ્થા જોદઈ ને મદદરૂપ થઇ હતી.જેના ફળ સ્વરૂપેU
આશરે 211 બોટલ રક્તદાન થયુ હતું.

જંગ એ ગુજરાત વેબ-ન્યૂઝ
997840 6257
997840 6923(વોટ્સએપ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY