આજ રોજ આખા દેશ મા કણાૅટક ના રાજ્યપાલ વજુભાઈ વાળા જે ગેરબંધારણીય આદેશ અને લોકશાહી નુ જે ખુન કરવામાં આવિયુ તેના વિરોધ મા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી સુત્રોચાર સાથે રોડ રોકી વિરોધ કરવામાં આવિયો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ માજી પ્રમુખ ભલજીભાઈ, લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ, જિલ્લા બાધકામ સમિતિ ના ચેરમેન ભગીરથસિંહ રાણા, જિલ્લા કોંગ્રેસ ઉપ.પ્રમુખ દિલિપભાઈ વલેરા, વઢવાણ ના કોંગ્રેસ આગેવાન બાબુભાઈ કિશોરભાઈ ચાવડા, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા, સુબોધભાઈ અને જિલ્લા માથી આગેવાનો હાજર રહયા હતા
રીપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





