મકાન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટેાશને રજુ કરવી જરૂરી

0
64

સુરેન્દ્ર નગર અધિક જિલ્લાન મેજીસ્ટ્રે ટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધવ કરાયું

ભાડેથી મકાન આપતા મકાન માલિકો તેમજ આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યહકિત ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્રવનગરના અધિક જિલ્લાત મેજીસ્ટ્રે ટશ્રી ચંદ્રકાંત જી. પંડયાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનનગર જિલ્લાામાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યએકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેનશનને આપવા ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રજૂ થયેલી વિગતો મુજબ મકાન માલિકોએ મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, તે કયા વિસ્તાકરમાં આવેલ છે. તેની પૂરી વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ છે ? મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યમકિતનું નામ, મકાન ભાડે આપ્યાાની તારીખ તથા માસિક ભાડાની રકમ તેમજ જે વ્ય કિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ-સરનામા તથા ફોટોગ્રાફ અને મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્ય કિતનું નામ સરનામું વગેરે વિગતો પોલીસ સ્ટેનશને રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૦/૬/૨૦૧૮ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમ કરવામાં મદદગારી કરનાર વ્ય૦કિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY