લીંબડી એસ.ટી.ડેપો દ્વારા લોકોને ors નું વિતરણ કરાયું

0
13

ગુજરાત રાજ્યમાં સૂર્ય રાજા રૂઠિયા એવું લાગી રહ્યું છે.જ્યારે ઉનાળા સીઝનમાં તાપ નો પ્રકોપ 45 ડીગ્રી થયો છે અને કાળઝાળ ગરમી વધી રહી છે તો આજ રોજ લીંબડી એસ ટી ડેપો ખાતે ગુજરાત એસ.ટી.વિભાગ ના એમ ડી સાહેબ સોનલબેન મિસરા ની લાગણી ને માન તેમજ તેમના માર્ગદર્શનથી મુસાફરોની સેવા કરતા ડ્રાઈવર તથા કંડકટરોને ORS ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું

.0RS ના પેકેટ રાજકોટ તથા લીંબડી સરકારી હોસ્પિટલ સહયોગ થી અને ક
હોસ્પિટલ ના કર્મચારી મનોજભાઈ ભટ્ટ એ આપેલ.

આ પેકેટ ગરમી માં નોકરી દરમ્યાન ડ્રાઈવર કંડકટર ORS નો ઉપયોગ કરી.ગરમી સામે રક્ષણ મેળવે.
આ આયોજન ને સફળ કરવા માટે લીંબડી એસ ટી ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી, તથા એસ.ટી. કર્મચારી લાલિતભાઈ સોલંકી, ડી.સી. રાણા, કે. ડી.રાણા, એ ડી જાડેજા એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY