મળતી માહિતી મુજબ વડિયાના ભાયાવદર ગામે શોર્ટસર્કિટના થતાં 5 વ્યક્તિનાં મોત થયા છે. મગનબાપાના આશ્રમ ખાતે ચાલતી શિવકથા દરમિયાન આ ધટના બની હતી. કથાની પૂર્ણાહુતિ બાદ મંડપ દૂર કરતાં બની ઘટના ડોમ દૂર કરી રહેલા 5 કારીગરનાં એકસાથે 5 કારીગરનાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






