ડેડીયાપાડા ના ગડી ગામે થી પોલીસે પચીસ હજાર નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,આરોપી ફરાર 

0
65

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ગડી ગામે ગતરોજ બાતમીના આધારે જેઠીયા છગન વસાવા ના રહેણાંક મકાન માં ડેડીયાપાડા પોલીસે રેડ કરતા વિદેશી દારૂ ના 501 નંગ ક્વાટરીયા ઝડપી પાડ્યા હતા જેની કિંમત રૂપિયા 25,050/- થતી હોય પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જોકે પોલીસ ની રેડ દરમિયાન જેઠીયા વસાવા ત્યાંથી નાશી છૂટ્યો હતો માટે પોલીસે એની શોધખોળ શરુ કરી છે તપાસ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ વાય બી પાડવી કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY