જે રાજકોટ ની અંદર જે દલિત યુવાન મુકેશભાઈ વાણીયા ની હત્યા કરવામાં આવિ તેના અનુસંધાને આજે દિલ્હી થી પુવૅ કેન્દ્રીય મંત્રી અને અોલ ઇન્ડિયા કોંગ્રેસ ના જનરલ સેક્રેટરી કુમારી શૈલજાજી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી રાજ્ય સભા પુવૅ સાંસદ અને અનુસુચિત જાતિ આયોગ પુવૅ મેમ્બર્સ રાજુભાઈ પરમાર રાજ્ય સભા સાંસદ અમીબેન આોલ ઇન્ડિયા અેસ.સી.સેલ.સેક્રેટરી દલવિસાહેબ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ ધારાસભ્ય સૈલૈષભાઇ પરમાર પરસોત્મભાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઈ ખાચર લીંબડી શહેર પ્રમુખ રધુભાઈ જિલ્લા બાધ કામ સમિતિ ન ચેરમેન ભગીરથસિંહ રાણા હાજીભાઈ જિલ્લા કોંગ્રેસ ઉપ.પ્રમુખો દિલિપભાઈ વલેરા પી.ટી.શાહ અને કોંગ્રેસ નુ ડિલીગેશન મળી મુલાકાત લીધી.
રિપોર્ટર. : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






