ભરૂચઃ
સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરી તા.૧ લી મે થી ૩૧ મે સુધી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનની સમાપન સમારોહ ભરૂચ તાલુકાના નંદેલાવ ખાતે રાખવામાં આવેલ છે અને જેના ભાગરૂપે પર્જન્યપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું્ છે. આ આયોજન સંદર્ભે કરવાની થતી કામગીરી માટે કલેક્ટણર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પર્જન્ય યજ્ઞ પ્રસંગે કરવાની થતી કામગીરી જેવી કે મંડપ વ્યુવસ્થાદ, યજ્ઞકુંડ, પંડિતો યજ્ઞ સામગ્રી, પ્રસાદ, હોર્ડિંગ્સઠ, બેનર્સ તેમજ પ્રદર્શન, કાર્યક્રમના સ્થપળે પીવાનું પાણી, જાહેરસભા સહિતની વિવિધ કામગીરીઓ માટે ઉપસ્થિીત અમલીકરણ અધિકારીઓ સાથે વિસ્તૃાત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિંત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






