છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે સૈયદ અહેમદ મિયા બાવાના ઉર્સ નિમિત્તે સામૂહિક રોજા ઇફતયારી નું આયોજન કરવામાં આવ્યું.
પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે રમઝાન માસના અગિયારમાં રોજાના દિવસે સૈયદ અહેમદ મિયા બાવા ના ઉર્ષ નિમિત્તે દર વર્ષે સામુહિક ઇફતયારી નુ આયોજન કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક. ઇફતયારી નું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 27 5 2018 રવિવાર ના રોજ રમજાન માસના 11માં રોજે સૈયદ અહેમદ મિયા બાવા નો સંદલ મનાવવામાં આવ્યો હતો.. સલીમભાઈ ફેમિના ઘરેથી સૈયદ અહમદ મિયા બાવાનો સંદલ સલા તો સલામ સાથે કાઢવામાં આવ્યો હતો .
ત્યારબાદ શેખ મોહલ્લામાં રોજા ઇફતયારી નું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજે અસરની નમાજ બાદ શેખ મોહલ્લા માં સમૂહ. ઇફતયારી ની તૈયારી માટે મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા
રોજા ઇફતયારીપહેલા દેશમાં અમન ભાઈચારો શાંતિ સદભાવના બની રહે એ માટે ખાસ દુવા ગુજારવામાં આવી હતી.. રોજા ઇફતયારી માં ખુબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા ..
સૈયદ અહેમદ મિયા બાવા ના ચાહનારાઓએ ભારે જહેમત ઉઠાવી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
ઇમરાન મન્સૂરી બોડેલી 9879178622

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





