ભરૂચના રહિયાદમાં આવેલ જીએનએફસી ટીડીઆઈ પ્લાન્ટ માં ગેસ લીકેજ થતાં ત્રણ થી ચાર લોકોને અસર હોવાની માહિતી મળી રહી છે.


દહેજ પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.રહિયાદ જીએનએફસી ટીડીઆઈમાં ગેસ લીકેજ ગામમાં લોકોની જીવ બચાવવા ભાગદોડ વહીવટી તંત્ર દ્રારા ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા હાલમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે



રિપોર્ટર પ્રકાશ મેકવાન 9537920203
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






