દાઉદના ભાઈ ઈકબાલને હૃદયનો દુખાવો, જે જે હોસ્પિટલમાં દાખલ

0
22

મુંબઈ,તા.૨૯
અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરને હૃદયનો દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અચાનક તકલીફ વધી જતા જેલથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના સુત્રો દ્ગારા માહિતિ મળી રહી છે. મળતી માહિતિના આધારે કાસકરને હૃદયમાં દુખાવો થતા જેલના અધિકારીઓને જાણ કરી હતી.
તેણે કહ્યુ કે મને ચક્કર આવે છે ત્યાર બાદ કાસકરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ઈકાબાલ કાસકર મુંબઈના ઠાણે જેલમાં કેદ છે. કાસકરની સામે ખંડણીના ૩ કેસ ચાલી રહ્યા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY