ચોટીલા તાલુકા તેમજ દામનગર ગામ નું ગૌરવ

0
19

અખીલ ભારતીય હિન્દુ રાષ્ટ્ર નીર્માણ યુવા સેના ના કાર્યકરો ગુજરાત માં છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે શિવરાજભાઈ જેબલીયા તેઓ ચોટીલા તાલુકાના વતની છે અને અખીલ ભારતીય વીરાંગના સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અમીતાબા બારડ જેઓ દામનગર ગામના વતની છે. જેઓ બંને ની વરણી કરવામા આવી છે આમ ચોટીલા તાલુકા તેમજ દામનગર ગામ નું ગૌરવ વધારેલ છે. ત્યારે તેમના પર ગુજરાતના નામી- અનામી લોકગાયકો રાજભા ગઢવી, માલદે આહીર, બિરજુ બારોટ જેવા કલાકારો એ વિડીયો દ્વારા તેમજ ગામડે ગામડે થી હાર્દિક શુભેચ્છાઓ નો વરસાદ વરસિયો છે

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY