વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે દારૂ પકડયો

0
50

વડોદરા શહેરમા ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ પ્રોહી અંગે રેઇડો કરી કેસો કરવાની ડ્રાઇવ હાલમા ચાલતી હોય

ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પો. ઇન્સ ડી.જે ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સલીમભાઇ, અમુલભાઇ, કનૈયાલાલ, હેમતકુમાર ની ટીમે આજરોજ રાજમહેલ રોડ હાથીપોળ સુવિધા એપા . પાસેથી ઇસમ નામે *કલ્પેશ ઉર્ફે કમલેશ ઉર્ફે ગાંગુ વ્રજલાલ ઉર્ફે વિજુભાઇ બ્રહ્મભટ્ટ ઉ.વ ૪૨ રહે. જી-૪, સુવિધા એપા. હાથીપોળ રાજમહેલ રોડ, વડોદરા ને બજાજ ડીસ્કવર મો.સા. ઉપર ઇંગ્લીશ દારૂ ભરેલ બોટલ નંગ – ૨૨ કીમત રૂપિયા ૮૮૦૦/- મળી કુલ્લે કીમત રૂપિયા ૨૮૮૦૦/- ની સાથે પકડી પાડી પ્રોહીબીશન એકટ અઅન્વયે કાયદેસરની કાર્યવાહી કરી રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે

પ્રતિનિધિ રોનક ભાવસાર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY