ભરૂચઃ
ભરૂચ જિલ્લાના શહેર વિસ્તાપરના એપીએલ કેટેગરીના કાર્ડધારકોને આથી જણાવવામાં આવે છે ગુજરાત સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત વિભાગ ગાંધીનગરના પરીપત્ર નં.ક્રમાંકઃકસન/૧૦૨૦૧૮/૨૬૪૪૮૧/બ તા.૧૦/૦૫/૨૦૧૮ થી જણાવ્યાી મુજબ ભરૂચ તાલુકાના ભરૂચ શહેરના એપીએલ કાર્ડ ધારકોને તા.૩૦/૧૧/૨૦૧૮ સુધી કેરોસીન મળશે તે બાદ કેરોસીન મળવાપાત્ર નથી જેથી કાર્ડધારકોએ સ્વા ખર્ચે પીએનજી અથવા એલપીજી જોડાણ મેળવી લેવા આથી જણાવવામાં આવે છે. તા.૦૧/૧૨/૨૦૧૮ થી એપીએલ રેશનકાર્ડ ધારકોને જાહેર વિતરણ હેઠળનું કેરોસીન મળશે નહીં તેની ખાસ નોંધ લેવી.
વધુમાં જણાવવાનું કે ભરૂચ શહેર વિસ્તાશરમાં આવેલા બીપીએલ/અંત્યો૧દય કાર્ડધારકોને સરકારશ્રી તરફથી સબસીડીના ધોરણે પીએનજી અથવા એલપીજી જોડાણ આપવાની કાર્યવાહી ચાલુ છે તો આ અંગે આપની વ્યાજજબી ભાવના દુકાનદાન/નજીકની ગેસ એજન્સીાના સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






