આ વ્યક્તિ ની લાશ ઓળખાય તો પોલીસ નો સંપર્ક કરો

0
350

કતારગામ પોસ્ટે અ.મોત નંબર ૬૦/૧૮ના કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ . જેનું નામ સરનામાં જણાયેલ નથી જેના શરીરે ચોકલેટ કલરનો આખી બાયનો ચેક્સ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ તથા બ્લૂ કલરની ચડ્ડી પહેરેલ છે, જે મજબૂત બાંધાનો ઘઉંવર્ણો છે, જેની ઊંચાઈ આશરે ૫.૮ ઇચ ,જેના જમણા કાનની ચામડીનો અંદરનો ભાગ વધેલ છે ,ડાબા હાથના બાવડાના ભાગે કાળો મસો છે ,જે તા.૦૨/૦૬/૨૦૧૮ ના ક.૨૧/૪૫ વાગે કતારગામ તાપી નદીને દીવાલના બહારના બાજુમાં રેલવે બ્રિજ પાસે મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય જેથી તેના વાલી વારસની તપાસમાં રહી મળી આવે કતારગામ પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે .


ટે.ન.૦૨૬૧-૨૪૮૨૪૮૫
પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.કે રાઠોડ
મો.ન.૯૯૦૯૪ ૦૯૭૧૦
પી.એસ.આઇ આર. બી.વનાર
મો.ન.૯૯૯૮ ૧૨ ૧૨ ૯૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY