વડાલ અને ચોકી વચ્ચે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત :૪ના મોત

0
11

બંધ ટ્રક પાછળ રાજકોટ થી આવતી ખાનગી ક્રિષ્ના ટ્રાવેલ ની બસ ટ્રક મા ઘુસી જતા અકસ્માત સર્જાતા મહીલા સહીત ચાર ના મોત . 25 થી વધુ ઘાયલ

રાજકોટ અને ગોંડલ ના સોની વેશ્ણ્વ સમાજ ના એકજ પરીવાર ને નડ્યો અકસ્માત.રાજકોટ થી ઉના ના ગુપ્ત પ્રયાગ મંદીરે ધાર્મીક કાર્યક્રમ માટે જતા હતા

ઘાયલોને જેતપુર ધોરાજી રજકોટ હોસ્પિટલ મા ખસેડવામા આવ્યા

અકસ્માત નું પંચનામું કરવા ગયેલ જૂનાગઢ તાલુકા પોલીસ ને PCR વાન ને ટ્રકે ઠોકર મારતા ત્રણ પોલીસ કર્મી ઘાયલ થયા જેને સારવાર અર્થે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખેડવામાં આવ્યા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY