ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ડો.રામ ગઢવી વરણી કરાઈ

0
374

ભુજ: ભુજ નગરપાલિકાની આજરોજ ચૂંટણી યોજાઇ તેમા ભારે ઉતાર ચડાવ અને રાજકીય હલચલ મળી ત્યાર બાદ ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું સસ્પેન્સ પૂરું થઈ ગયું છે. ભુજ નગરપાલિકાના સભાખંડમાં ડેપ્યુટી કલેકટર રવીન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ભાજપના સભ્યોએ બહુમતી સાથે પ્રમુખ તરીકે લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ડો. રામ ગઢવીને ચૂંટીને પોતાની મંજૂરીની મોહર મારી હતી. આ ચૂંટણી અનેક રીતે રસપ્રદ અને ચડાવઉતાર વાળી રહી હતી.

અહેવાલ ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY