ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હરીશ ભંડેરી અને ઉપપ્રમુખ તરીકે હિતેશ ખંડોરનું નામ જાહેર

0
54

ભુજ: કચ્છ જિલ્લાની તાલુકા પંચાયતો પૈકી સૌની નજર ભુજ તાલુકા પંચાયત ઉપર હતી, અને તેમાં પણ છેલ્લી ઘડી સુધી રાજકીય ખેંચતાણ રહી હતી. જો કે, અંતે પ્રમુખ તરીકે ભાજપે હરીશ ભંડેરી અને ઉપપ્રમુખ તરીકે હિતેશ ખંડોર ની પસંદગી કરતા તેમણે આજે ઉમેદવારી નોંધાવી છે. આમ તો, તાલુકા પંચાયત ની ચૂંટણી પણ આવતીકાલે ૨૦ તારીખે છે. પરંતુ, ભાજપની બહુમતીના કારણે વરણી ની પ્રક્રિયાની માત્ર ઔપચારિકતા જ બાકી છે.

ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY