ભરૂચ માં દિવાળી ધૂમધામ થી ઉજવાઇ

0
7

ઉદ્યોગનગરી ભરૂચ ખાતે નાગરિકો દ્વારા આનંદ ઉલ્લાસભેર દીપાવલી અને નૂતનવર્ષના ઉજવણી કરવામાં આવી ઘેરઘેર સાથિયા પુરાયા અને બાળકો દ્વારા મીઠાઈ અને ફટાકડાની મોજ માણી એકબીજાને નૂતનવર્ષના વધામણા આપ્યા. રાઉન્ડ ધ ક્લોક પોલીસ અને ફાયર બ્રિગેડ સતર્ક રહ્યા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY