કચ્છ પાટણ બોર્ડર રેન્જ આઈ.જી એ સંભાળ્યો કાર્યભાર તમામ ગતિવિધિ પર બાજ નજર રાખવા સહિત પોલીસને કરી ટકોર તો બન્ને સીમા પરથી દેશની કડક સુરક્ષા બનાવાશે વધુ મજબૂત
કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણવણીનો મુદ્દો પડકાર રૂપ સાબિત થઈ રહ્યો છે ત્યારે ૨૦૧૮ માં આઈ.જી તરીકે પ્રમોશન પામેલા ડી.બી.વાઘેલા એ કાર્યભાર સાંભળ્યો છે તો ડી.વાય.એસ.પી તરીકે પણ સીધા કચ્છ માં મુકાયા હતા ત્યારે આ બન્ને હોદ્દાનો કાર્યકાળ કચ્છથીજ ચાલુ કરાયો છે ત્યારે કચ્છની સુરક્ષા બાબતે કહ્યું હતુકે રણ અને દરિયાઈ સીમાઓ આવેલી છે ત્યારે બી.એસ.એફ કોસ્ટગાર્ડ સાથે બેઠક યોજી સુરક્ષા બાબતે ખાસ પગલાં ભરવા અને ઘૂસણખોરી તેમજ શસ્ત્રો અને ગેરપ્રવૃત્તિ પર બાજ નજર રાખાશે અને સરહદની સુરક્ષા બાબતે બાતમીદારોનો સહયોગ લઈ નાગરિકો પાસે પણ દેશની સુરક્ષામાટે સહકારની અપીલ કરી હતી અને જિલ્લાની ચારે મરીન પોલીસ સ્ટેશનમાં કોઈપણ અધૂરાશો હશે તે પૂર્ણ કરવા તૈયારી દર્શાવી હતી વધુમાં પોલીસને ટકોર કરતા જણાવ્યું હતુંકે અરજદારની ફરિયાદ જેતે લાગતી પોલીસ કચરી તેમજ ડી.એસ.પી કચેરીએથીજ કામગીરી કરાય અને આઈ.જી કચેરી સુધી ફરિયાદ ન પહોંચે તે બાબતે કાર્યવાહી કરવા જણાવતા સાથે પોતાની કચેરી દ્વારા દશ જેટલા પોલીસ અધિકારીની ટીમ બનાવાશે અને લોકો પોતાની ફરિયાદ સીધી મોબાઈલ પરનોંધાવી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આ ટીમને પોલીસ કાર્યવાહી કરી શકવાની પુરી સતાઓ પણ અપાશે જોકે આ કામગીરીને મહિના જેટલો સમય થશે વધુ વાત કરતા કહ્યું હતુંકે ૧૯૯૩ માં ભુજ ડી.વાય.એસ.પી તરીકે અને ૧૯૯૬ માં પૂર્વ કચ્છનાં અંજાર ખાતે ડી. વાય.એસ.પી તરીકે ફરજ બજાવી ચુક્યા છે તો વર્ષ ૨૦૦૦ માં આઈ.પી.એસ તરીકે બઢતી મડયા બાદ અમદાવાદ,વલસાડ, પાટણ,દાહોદ,બનાસકાંઠા અને સુરત ફરજ બજાવી પોતાનો કાર્યભાર સાંભળ્યો હતો તો એ.સી.બી માં સુંદર કામગીરી કરી છે હવે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પર બાજ નજર રાખી દેશની સુરક્ષા કાયદો અને વ્યવસ્થા પર પૂરતી પકડ રાખી પોતાનો કાર્યભાર સાંભળ્યો હતો
રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






