ઝઘડીયા તાલુકાના તલોદરાનો પુરુસોત્તમ ઉર્ફે મુન્નો સગીર બાળકો પાસે વિદેશી દારૂ નુ વેચાણ કરાવતો ઝડપાયો

0
11

ઝઘડીયા,
ઝઘડીયા ના મહીલા પીઆઇ જોસેફે બાતમી ના આધારે ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે તલાવ ની પાર પર છાપો મારતા બે સગીર બાળકો (૧૬ વર્ષ ૧૭ વર્ષ) સાથે પુરુસોત્તમ ઉર્ફ મુન્નો વિદેશી દારુ વેચતો ઝડપાયા છે. વધુ દારુનો જથ્થો મોરતલાવ રોડ પર શેરડી ના ખેતરમાંથી મળી આવ્યો હતો.. કુલ ૧,૦૩,૩૦૦ નો મુદ્દા માલ ઝઘડીયા પોલીસે કબ્જે કર્યો છે.



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY