અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના ઉપક્રમે પ્રતિવર્ષ ધો-૧૧.૧૨ના અર્થશાસ્ત્રના વિષયના અભ્યાસક્રમના કઠીન મુદ્દાઓની ચર્ચા વિચારણા માટે એક દિવસીય સેમીનાર ૮ સપ્ટેમ્બરના રોજ વિશ્વાસાક્ષરતા દિવસ નિમિત્તે યોજાશે. આ સેમિનારમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવતા અને નિવૃત થનારા ૫૧થી વધારે શિક્ષકો તેમજ સારસ્વતોનું સન્માન યોજાશે. આ સેમીનારમાં જીડીપી જીએસટી રૂપિયાનું ઘટતું મુલ્ય વગેરે વિષયો પર અર્થશાસ્ત્રના નિષ્ણાતો ર્ડો.આરએમ શર્મા ર્ડો. કાર્તીકેય ભટ્ટ, મનીષ શાહ માર્ગદર્શન આપશે. અર્થશા† અભ્યાસ વર્તુળના પ્રમુખ ર્ડો.જગદીશ ભાવસાર તેમજ ઉપપ્રમુખ બાબુભાઈ ચાવડાએ સેમીનારની માહિતી આપતા જણાવ્યું કે, ૫ સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજીત સેમીનારમાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ધો-૧૨ (કોમર્સ)ની માર્ચ-૨૦૧૮માં લેવાયેલ જાહેર પરીક્ષામાં અર્થશા†માં ૯૬ કે તેથી વધુ ગુણ મેળવવા હોય તેવા વિદ્યાર્થી અને તેને અભ્યાસ કરાવનાર શિક્ષકનું જીલ્લા શિક્ષણાધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન કરાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





