ભુજ: પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી. બી. વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓના માર્ગદર્શન મુજબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જી.એમ.હડીયા સાહેબની સૂચના મુજબ આર.આર.સેલની ટીમના એ.એસ.આઇ. દિલીપસિંહ જાડેજા, મેઘજીભાઈ મહેશ્વરી તથા હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણા અને મહાવીરસિંહ વાઘેલા નાઓ નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોટી ધુફી ગામની સીમમાં લાકડીયા કોલસો બોરી નંગ-૨૮૩૫ કી.રૂ.૮.૫૦.૫૦૦નો મુદ્દામાલ મળી આવેલ છે જે મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ એ.એસ.આઈ. મેઘજીભાઈ મહેશ્વરી નાઓએ કબ્જે કરી તમામ મુદામાલ સ્થાનિકે વનવિભાગના અધિકારીઓને બોલાવી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






