અંકલેશ્વર શહેર પોલીસે બે જગ્યા પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

0
11

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ જગ્યા પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ સ્ટાફ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીના આધારે તાહોમતદાર ગોમાન ઉર્ફે ગુલીયો કાલીદાસ વસાવાએ પોતાની તવેરા ગાડી નંબર જીજે21એએ5558માં ગેરકાયદેસર દારૂ કિંમત રૂપિયા ૬૭,૨૦૦ તથા તવેરા ગાડીની કિંમત રૂપિયા ૧ લાખ મળીને કુલ રૂપિયા ૧,૬૭,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે અન્ય બીજા કેશમાં પણ બાતમીના આધારે આકાશ કાનજી વસાવા,વિજય ઉર્ફે લાલો બચુ વસાવા તથા વોન્ટેડ શાહરૂખ પઠાણ પોતાના કબ્જાની એક્ટિવા નંબર જીજે૧૬સીએ૧૪૪૧ ઉપર આગળના ભાગે મીણીયા થેલામાં ઈંગ્લીશ દારૂની હેરા ફેરી કરતા દારૂની કિંમત રૂપિયા ૯૪૦૦ તથા એક્ટિવા ગાડીની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૨૯૪૦૦ ના મુદ્દામાલ સાથે શહેર પોલિસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978409623

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY