સ્ટેચ્યુ ના અનાવરણ માં મોદી સરકાર ના વિરોધ માં આદિવાસી નેતા એ પોતાના લોહી થી વિરોધ દર્શાવ્યો




રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે દેશભર ના 100 થી વધુ આદિવાસી સંઘટનો વિરોધ કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા ના યુવા આદિવાસી આગેવાન ડૉ પ્રફુલ વસાવા એ 31 ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અનાવરણ મોદી સરકાર ના વિરોધ મા પોતાના લોહી થી સૂત્રો લખી વિરોધ વ્યક્ત કર્યો હોય તેની બોલતી તસવીર છે જેમાં મોદી વિરુદ્ધ લોહી થી લખેલા સૂત્રો આ મુજબ ના છે
1) નરેન્દ્ર મોદી આદિવાસીઓ નો દુશ્મન છે.
2) નરેન્દ્ર મોદી મુર્દાબાદ
3) સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા માટે નહીં આદિવાસી ઓ ના વિનાશ માટે બન્યું છે.
4) આદિવાસી એકતા જિંદાબાદ
5) અખંડ ભારત ને ખંડિત કોણે કર્યું? નરેન્દ્ર મોદી
6)જાન દેંગે, જમીન નહીં.
7) જલ, જમીન, જંગલ હમારા હૈ
8) અનુસુચિ – 5 લાગુ કરો
આમ ગુજરાત માં ઠેર ઠેર સ્ટેચ્યુ બાબતે આદિવાસીઓ માં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સ્ટેચ્યુ ને આદિવાસીઓ નો વિનાશ ગણાવતા આદિવાળી આગેવાનો માં નર્મદા જિલ્લા ના યુવા આગેવાન પ્રફુલ વસાવા એ કંઈક હટકે પોતાના લોહી થી સૂત્રો લખી વિરોધ દર્શાવ્યો છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




