અંજાર શહેરના કોલીવાસ વિસ્તારોમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત નવ આરોપીને ઝડપી પાડતી અંજાર પોલીસ

0
114

પૂર્વ કચ્છના અંજાર શહેર ખાતે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન માહિતી મળતા અંજાર નગરપાલિકા સામે આવેલ કોલીવાસ વિસ્તારમાં લોકો ટોળેવળી જાહેરમાં ઘાણી પાસા વડે જાહેરમાં જુગાર રમી રહયાં હતા જ્યા રેડ પડાતા (૧) નવીન ધીંગા કોલી ઉ.વર્ષ ૨૬ રહે.કોલીવાસ નગરપાલિકા સામે અંજાર (૨)હનીફશા જમશના મામદશા શેખ ઉ.વર્ષ.૩૪ રહે.શેખટીંમ્બો સમાજવાડી પાસે અંજાર (૩)નીતિન પચાણ મહેશ્વરી ઉ.વર્ષ.૨૪ રહે કોલીવાસ નગરપાલિકા સામે અંજાર (૪)જમાલશા મામદશા અલીશા શેખ ઉ.વર્ષ.૩૪ રહે.શેખટીંમ્બો સમાજવાડી સામે અંજાર (૫)ઇમામશા ઇશબશા મિસરીશા શેખ ઉ.વર્ષ.૨૮ રહે શેખટીંમ્બો સમાજવાડી સામે અંજાર (૬)ઇબ્રાહીમશા ઇશમાઇલશા આદમશા શેખ ઉ.વર્ષ.૨૫ રહે.શેખટીંમ્બો સમાજવાડી સામે અંજાર (૭)શલીમશા મામદશા આલમશા શેખ ઉ.વર્ષ.૩૮ રહે.શેખટીંમ્બો સમાજવાડી સામે અંજાર (૮)પરમાબેન પચાણ રાઠોડ ( મહેશ્વરી ) ઉ.વર્ષ.૪૦ રહે.કોલીવાસ નગરપાલિકા સામે અંજાર (૯) અમરતબેન કનુ કોલી ઉ.વર્ષ.૫૨ રહે. કોલીવાસ નગરપાલિકા સામે અંજાર વાળાઓ આ રેડ દરમિયાન જડપાઈ જતા તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૪૪૦/- કબજે કરી કાયદેશરની કાર્યવાહી અંજાર પોલીસ મથકે હાથધરવામાં આવી હતી આ કામગીરીમાં પી.એસ.આઈ જે.જે.જાડેજા,હેડ કોન્સ્ટેબલ જયેશકુમાર પરમાર,જયુભા જાડેજા, કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ, રાજદીપસિંહ જાડેજા,વનરાજસિંહ દેવલ,વનરાજવસૈયા, ગૌતમ સોલંકી,અનિલ ચૌધરી તથા મહિલા કોન્સ્ટેબલ પવનબા જોડાયા હતા

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY