શું ભારતના લોકો,રાજકીય પક્ષો, નેતાઓ કાશ્મીર અંગે જાણે છે ખરા…? તથ્ય જાણો…

0
18
મોટાભાગે ભારતના લોકો કે રાજકીય પક્ષો કાશ્મીર અને માત્ર કાશ્મીર જ દરેક બાબતમાં બોલે છે કોઈપણ જમવું કાશ્મીર બોલતું નથી અને આ દેન કેન્દ્ર સરકાર અને મીડિયાની છે વિવિધ લેખોનો અભ્યાસ અને જમ્મુ-કાશ્મીરની વિગતોના સંશોધન પછી જે વિગતો મળી તે મુજબ જમ્મુ-કાશ્મીર બોલોતો તેમાં કાશ્મીર,જમ્મુ,લડાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વગેરે આવી જાય છે. અને મોટા ભાગના લોકોને આ બાબતની ખબર જ નથી ખરેખર તો જમ્મુ-કાશ્મીર પૈકી જે વિસ્તારને પાકિસ્તાને હડપ કરી લીધો છે તે વિસ્તાર એટલે’પોક’ અને આ વિસ્તારમાંથી  યુરે નિયમ મળે છે અને સોનાની ખાણો પણ છે  પરંતુ આપણને એ ખબર નથી કે આપણી જેમ જ ગિલગિત-બાલ્ટિસ્તાન ના લોકો પણ પાકિસ્તાનના વિરોધી છે અને તેઓ પોતે પાકિસ્તાન સામે લડે છે તેમાં મોટાભાગના શિયા મુસ્લિમો છે દુર્ભાગ્ય છે તે આપણે હંમેશાં કાશ્મીર બોલીએ છીએ પરંતુ જમ્મુ-કાશ્મીર નથી બોલતા. કાશ્મીર કહીએ એટલે આપણા મગજ માંથી જમ્મુ,લડાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન નીકળી જાય છે નેહા માનું મોટાભાગનું કાશ્મીરના કબજામાં છે અને તેનું ક્ષેત્રફળ ૭૯ હજાર ચોરસ કિલોમીટર છે. જેમા કાશ્મીરનો વિસ્તાર તો ફક્ત છ હજાર ચોરસ કિલોમીટર છે અને જમ્મુ વિસ્તાર નવ હજાર કિલોમીટર છે જ્યારે લડાક નો વિસ્તાર ૬૪ હજાર વર્ગ કિલોમીટર છે મટકા કે જે ગીત પાર્ટી સ્થાન છે જે કદી પણ કાશ્મીરનો વિસ્તાર નહીં પણ લડાખ નો વિસ્તાર છે અને ખરેખર આ બાબત જ સાચી છે જો પાકિસ્તાનને પૂછીએ કે શું આ વિસ્તારો કાશ્મીરમાં છે તો કોઈ જવાબ નહીં મળે અને આ વિસ્તારો પર તેનો કબજા છે બીપી અને તેની ચાલાકી જુઓ તે હરહંમેશ કાશ્મીર કાશ્મીર નું જ ગાણું ગાયા કરે છે અને આપણી સરકાર માત્ર ને માત્ર કાશ્મીરીઓને કાશ્મીરને તમામ લાભ અને સહાય આપ ક્યા કરે છે જેમાં મોટાભાગનો લાભ કાશ્મીરના લોકોને મળે છે આ ખીણ વિસ્તારમાં મોટાભાગની પાકિસ્તાની પ્રવૃત્તિઓ થઈ રહી છે તો સરકારે જે ભારત તરફી જમ્મુ, લડાખ,ગિલગિટ-બાલ્ટિસ્તાન અને તેના લોકોને મહેંદી ભૂલી જઈને કોઈ સાની કરતા નથી હા માત્ર કાશ્મીર નામથી સરકાર આપે છે.
આપણે કાશ્મીરને મૂળથી સમજવા સાથે તેની સમસ્યાઓ પણ સમજવી જરૂરી છે મૂળ સમજ કે જેને અણસમજ કહેવાય કે કોમ્યુનીકેશન ગેપ કે મિસ કોમ્યુનિકેશનની છે એટલે કે ભ્રામક જાણકારી અને ભ્રામક સમજ કે જે કાશ્મીરીઓ માં પણ છે અને તેનાથી વધુ ભારતભરમાં છે. અને આ ભ્રામક જાણકારી કે ગેરસમજ ફેલાવવામાં મીડિયા, રાજકારણ અને રાજકીય પક્ષો નું યોગદાન છે…..! જુમો કાશ્મીરના મુખ્ય ચાર વિસ્તાર છે  કાશ્મિર, જમ્મુ લડાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન જે પૈકી ગિલગિટ-બાલ્ટિસ્તાન નો હિસ્સો પાંચ દેશોને  જોડે છે જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, ભારત અને કજાકિસ્તાન નો સમાવેશ થાય છે ભારત માટે આ વિસ્તાર સંરક્ષણ અને આર્થિક તથા સમૃદ્ધિની દ્રષ્ટિએ અતિ મહત્વનો છે. આ વિસ્તાર ઉપર કબજા કરવા અમેરિકા અને બ્રિટને અને પ્રયાસો કર્યા પરંતુ હવે નાપાક પાકિસ્તાન એ બેહદ ચાલાકીથી આ વિસ્તાર બીપી એટલે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન ને પહેલા ઓક્્યુપાઈડ જમ્મુ-કાશ્મીર સિંહ અલગ કરી એક પ્રદેશ બનાવી દીધો પછી તેમાં સીપીઈસી સડક યોજના પસાર કરાવીને ચીનને પ્રવેશ આપી દીધો અને આ બાબત નથી ભારત સામે જાયું નથી તેના રાજકીય પક્ષો બીપી કે નેતાઓ ત્યારે ભારતના લોકોને તો ક્યાંથી ખબર પડે….?
આપણે મોટાભાગના એવું સમજીએ છીએ કે સમસ્ત કાશ્મીર ભારતની વિરુદ્ધમાં છે પરંતુ ખરેખર આવું છે જ નહીં જમ્મુ-કાશ્મીરના લડાખ અને જમ્મુ વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ક્યાંય પણ લોકોમાં અલગતાવાદની ભાવના નથી ખુદ કાશ્મીરના દસમાંથી પાંચ જિલ્લામાં અલગતાવાદની ભાવના છે જમ્મુ વિસ્તારમાં આતંકવાદ રહ્યો છે પરંતુ ભાગલાવાદ ક્યાંય પણ દેખાતો નથી. હા બીપી કાશ્મીરમાં સૌથી વધુ અલગતાવાદની ભાવના અનંતનાગ સોપોર,બારામુલ્લા અને કુપવાડામાં છે. જ્યારે અન્ય પાંચ જિલ્લામાં આની નહિવત અસર છે અન્ય આ અલગતાવાદ સુન્ની મુસ્લિમ વિસ્તારોમાં છે જાકે પાંચ જિલ્લામાં પણ અલગ-અલગ સ્થળો કે જ્યાં આતંકવાદીઓના બનાવો બનતા રહે છે તેમાં શ્રીનગરમાં લાલ ચોક સૌથી પ્રથમ સ્થાને છે તો ડેલ સરોવર વિસ્તારમાં કશું જ નથી તેમાં પણ ૧૭ ટકા વસ્તી ગુજ્જર મુસ્લિમોની છે જે અલગતાવાદ માં માનતા જ નથી તો શિયા મુસ્લિમો પણ અલગતાવાદીઓની વિરુદ્ધમાં છે. પરંતુ આપણું મીડિયા એવું બતાવતું રહે છે કે સમગ્ર કાશ્મીર સળગી રહ્યું છે અને હાથમાંથી સરકી રહ્યું છે ક્યાં થતા પથ્થરમારા અંગે મીડિયા સતત બતાવતું રહે છે જે ખરેખર એક સ્પોટ ઉપર જ થયો હોય છે પરંતુ મીડિયા દ્વારા રજૂઆતથી ભ્રમણાં ફેલાય છે કે સમગ્ર કાશ્મીરમાં પથ્થરમારો અને આ સમાચાર ભારતભરમાં ફરી વળે છે પરિણામે કાશ્મીરને ભારતના લોકો કે તેની નેતાગીરી કે નેતાઓ સાચી રીતે સમજી શક્યા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY