હળવદ પોલીસમાં રાઈટર હેડ તરીકે ફરજ બજાવતાં પ્રફુલભાઇ ની રાજકોટ ખાતે બદલી થતાં પોલિસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ

0
30

હળવદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસકર્મી નો વિદાય સમારંભ યોજાયો હળવદ પોલીસમાં ફરજ બજાવતા રાઈટર હેડ પ્રફુલભાઈ ની રાજકોટ ખાતે બદલી થતાં પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ, એમ, આર, સોલંકી ના અધ્યક્ષ સ્થાને પીએસઆઇ એલ, આર બગડા, તેમજ કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો.

જેમાં હળવદ પીઆઇ દ્વારા તેમની કામગીરીની સરાહના કરી નાળિયેર પડો મામેન્ટો સાથે ભાવભેર વિદાય આપવામાં હતી આ તકે હળવદ પીએસઆઇ આર, જે, ભરવાડ સાહેબ પોતાની આગવી શૈલીમાં દુહા છંદ સાથે મારમિકૅ ટકોર હતી સ્ટાફના સૌ કર્મચારીઓએ એએસઆઇ પ્રફુલ્લભાઇ વિદાય આપી હતી અને શુભેચ્છાઓ પાઠવીહતી. આ પ્રસંગે પીઆઇ એમ.આર. સોલંકી, પીએસઆઇ આર.જે. ભરવાડ, મહિલા પીએસઆઇ એલ.બી.બગડા, વસંતભાઇ વઘેરા, તેજસભાઇ, અજીતસિંહ ,રમણીકભાઇ, મનુભાઇ ડાંગર, મહેશભાઇ , વિજયભાઈ, વિપુલભાઇ, વનરાજસિહ, ધુવરાજસિહ, હરેશભાઇ તેમજ મહિલા પોલીસ સ્ટાફ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા આ તકે હળવદ ના પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારંભ દરમિયાન સમુહ ભોજન નુ ભવ્ય આયોજન કરાયુ હતું.

મયુર રાવલ હળવદ
મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY