બિગ-બાસના ઘરમાં જસલીને અનુપ જલોટાને જાહેરમાં કિસ કરી..!!

0
22

મુંબઈ,તા.૨૭
ઇન્ડિયન ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શા ‘બિગ બાસ’ પોતાની ૧૨મી સીઝનથી પરત આવ્યો છે. આ શામાં સ્પર્ધક જાડીઓ અને સેલિબ્રિટી તરીકે ભાગ લઇ રહ્યા છે. આ વખતની બિગ બાસ સીઝનમાં અનુપ જલોટા અને તેમની ગર્લફ્રેન્ડ જસલીન મથારૂની જાડી શાનાં પહેલા દિવસથી જ સૌથી વધારે ચર્ચામાં છે. હવે આ જાડીને લઇને ચેનલનાં આૅફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જાઇને તમે ચોંકી જશો.
આ પ્રોમો વિડીયોમાં જસલીન ‘બિગ બાસ’નાં ઘરનાં અન્ય સભ્યો સામે અનુપ જલોટાને કિસ કરી રહી છે. આ વિડીયોમાં જસલીન અનુપને કહે છે કે, હું આજે એક વાત કહીશ જેને તમારે અનુસરવી પડશે. તમે કંઇ જ નહીં કરો અને ના હટાવશો.” ત્યારબાદ તે અનુપ જલોટાનાં માથા પર કિસ કરે છે અને તેમની પર લિપસ્ટિકનું નિશાન છોડે છે. આ બધુ જાઇને ઘરનાં સભ્યો ચોંકી જાય છે અને હૂટિંગ કરવા લાગે છે. આ ઘટના બાદ શરમાતા અનુપ જલોટા કહે છે કે આ નિશાન હવે આખા દિવસ માટે રહેશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જસલીનનાં પિતા કેસર મથારૂએ કહ્યું હતુ કે જસલીનનાં અનુપ જલોટા સાથેનાં રિલેશનની ખબર સાંભળીને સંપૂર્ણ પરિવાર શાક્ડ થઈ ગયો હતો. તેઓ આ સંબંધથી જરા પણ ખુશ નથી અને ના ક્્યારેય આ સંબંધને સ્વીકારશે. અત્યારે ‘બિગ બાસ’નાં ઘરમાં અનુપ જલોટા અને જસલીન વચ્ચે સારી બાÂન્ડંગ જાવા મળી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY