બોટાદ જીલ્લાના રાણપુરમાં હુઝુર મોહદીષે આઝમ મિશન રાણપુર બ્રાન્ચ દ્વારા ઘાંચી સમાજ(મુસ્લિમ) દ્વારા આઝાદી ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાહી કબ્રસ્તાન અને ઘાંચી સમાજ કોમ્યુનિટી હોલના પરિસર માં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો જેમા વિવિધ પ્રકારના વૃક્ષો નુ રોપાણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અબ્બાસભાઈ ખલાણી સહીત મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





